Ahmedabad City Police

.

GUJARAT POLICE – CITIZEN FIRST APPLICATION


ગુજરાત પોલીસ – સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશન

ગુજરાત પોલીસની સેવાઓનુ ડીજીટલાઇઝેશન કરવા તરફ એક પગલુ છે. હવે નાગરિકો સરળતાથી એક ક્લિકથી સેવાઓનો લાભ લઇ શકશે.

  • આ માટે gujhome.gujarat.gov.in અરજદારે જાતે પોતાનુ રજીસ્ટ્રેશન કરી લોગઇન એકાઉન્ટ બનાવી કાર્યવાહી કરવાની રહેશે.
  • આજ સુવિધાઓ મોબાઇલ એપ મારફતે પણ ઉપલબ્ધ છે જેના માટે પ્લેસ્ટોર પર https://play.google.com/store/apps/details?id=com.tcs.digigov.mobility.dhs.citizen.gj&hl=en_SG થી મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરી કાર્યવાહી કરવાની રહેશે.

    ઉપલબ્ધ સેવાઓ

    ગુમ થયેક વ્યકતિ સર્ચ 

    Search Missing Person

    ભાડુઆત નોંધણી

    Tenant Registration

    તમારુ પોલીસ સ્ટેશન જાણો

    Know Your Police Station

    ડ્રાઇવર રજીસ્ટ્રેશન

    Driver Registration

    એન.ઓ.સી માટે અરજી

    Application for NOC

    ચોરાયેલ/ મળીઆવેલ મિલકત સર્ચ

    Search Stolen/Recovered Property

    સીનીયર સીટીઝન નોંધણી

    Senior Citizen Registration

    ઘરેલુ નોકરની નોંધણી  

    Domestic Servant Registration

    ઇ એપ્લીકેશન 

    e-Application

    પોલીસ વેરીફીકેશન સર્ટીફીકેટ

    Police Verification Certificate

Reviews

  • Total Score 0%
User rating: 0.00% ( 0
votes )



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *